ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં પીળીયો વાયરસનો રોગ !
👉આ વાયરસથી થતો રોગ છે જે સફેદમાખી તેનો બીજા છોડ ઉપર ફેલાવો કરે છે. 👉રોગની વધારે તીવ્રતા હોય તો ભીંડાની શીંગ પણ પીળી થઇ જાય છે કે જે વેચાણ માટે લાયક રહેતી નથી. 👉એક સફેદમાખી પણ 2-3 છોડમાં રોગ ફેલાવી શકે છે. 👉આવા દેખાતા વાયરસવાળા છોડ ખેતરમાંથી કાઢી નાશ કરવા. 👉જેથી સફેદમાખી ઓછા માત્રામાં હોય તો પણ તેનું નિયંત્રણ કરવું જોઇએ. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
11
6
સંબંધિત લેખ