AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં પીળીયો રોગ અને તડતડિયા એક સાથે વધતા જણાય છે? આ દવાનો કરો છંટકાવ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં પીળીયો રોગ અને તડતડિયા એક સાથે વધતા જણાય છે? આ દવાનો કરો છંટકાવ !
ભીંડામાં પીળીઓ રોગ એ વાયરસ છે જે સફેદમાખી દ્વારા ફેલાય છે. આની સાથે સાથે જો તડતડિયાનો ઉપદ્રવ પણ દેખાતો હોય તો આ બન્નેના અસરકારક નિયંત્રણ માટે ફ્લુપાયરેડીફોર્ન ૧૭.૦૯ એસએલ દવા ૨૫ મિલિ અથવા પાયરેપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૧૫ મિલિ અથવા બુપ્રોફેઝીન ૧૫% + અસિફેટ ૩૫% ડબલ્યુપી દવા ૧૫ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. બીજા છંટકાવની જરુરિયાત ઉભી થાય તો ૧૦-૧૨ દિવસે દવા બદલી સ્પ્રે કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
4
અન્ય લેખો