AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં નુકસાન કરતી લીલી ઇયળનું રામબાણ ઈલાજ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં નુકસાન કરતી લીલી ઇયળનું રામબાણ ઈલાજ !
🛡️આ પાકમાં કાબરી ઇયળ છોડની ડૂંખ અને શીંગોને નુકસાન કરે છે જ્યારે આ લીલી ઇયળ મોટભાગે શીંગને જ નુકસાન કરતી હોય છે. 🛡️આવી ઇયળો શીંગમાં આખી ઉતર્યા વિના અડધી બહાર રહી વિકસતી શીંગોને અસર પહોંચાડે છે. 🛡️ ઉપદ્રવની શરુઆતે ફેનપ્રોપેથ્રિન 30 ઇસી 10 મિલિ અથવા લેમબ્ડા સાયહેલોથ્રિન 4.90 સીએસ 10 મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 9.30% + લેમબ્ડા સાયહેલોથ્રિન 4.60% ઝેડસી દવા 6 મિલિ પ્રતિ 15 લિ. પાણી પ્રમાણે છંટકાવ કરવો. . સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
8
અન્ય લેખો