AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં નુકસાન કરતી કાબરી ઇયળ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં નુકસાન કરતી કાબરી ઇયળ
આ ઇયળ શરુઆતમાં છોડની ડૂંખમાં ઉપરી જઇ નુક્સાન કરે છે. ભીંડા લાગવાના શરુ થાય ત્યારે તે ફળમાં પેસી જઇ અંદરનો ગર્ભ ખાઇને નુકસાન કરતી હોય છે. પરિણામે, ભીંડા બેડોળ બની જતા વેચાણ માટે લાયક રહેતા નથી. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓ.ડી. ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરતા હોય તેમણે બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
12
0
અન્ય લેખો