AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં તડતડિયા નો ઉપદ્રવ અને નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં તડતડિયા નો ઉપદ્રવ અને નિયંત્રણ !
📍 સામાન્ય રીતે ઓક્ટોબર દરમ્યાન આ જીવાતનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. 📍 આ જીવાતની શરુઆતે ખેડૂતો બાયોપેસ્ટીસાઇડ જેવી કે વર્ટીસીલીયમ લેકાની ૪૦ ગ્રામ અથવા લીમડા આધારિત દવાઓ ૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ - ૧% ઇસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ - ૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 📍 થાયામેથોક્ઝામ ૨૫ WG ૪ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
6
2
અન્ય લેખો