AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં તડતડિયાનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં તડતડિયાનું નિયંત્રણ
તડતડિયા પાનની અંદર ઇંડા મૂકતા હોવાથી આ અવસ્થા જોઇ શકાતી નથી. તેમાથી નીકળતા બચ્ચાં અને પુખ્ત બંન્ને પાનમાંથી રસ ચૂસતા હોવાથી પાન કોડિયા જેવા થઇ જાય છે. નિયંત્રણ માટે બુપ્રોફેઝીન 70 ડીએફ @ 5 મિલી અથવા થાયોમેથોક્ષામ 25 ડબલ્યુજી @4 ગ્રા. પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
198
0
અન્ય લેખો