આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી દિલીપ
રાજ્ય-બિહાર
ઉપાય - ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ નો ૧૫ મિલિગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો