એગ્રી ડૉક્ટર સલાહSafar Agri Ki
ભીંડામાં કાબરી ઇયળ
આ ઇયળ પંચ રંગીયા, કાબરી કે ટપકાંવાળી ઇયળ તરીકે ખેડૂતો ઓળખતા હોય છે. શીંગોમાં ઉતરી જઇ નુકસાન કરે છે. શીંગ પર પડેલ કાંણૂં આ ઇયળ પોતાની અઘારથી બંધ કરી દે છે. ઉપદ્રવથી ભીંડાની શીંગો બેડોળ દેખાય છે. તો આ ઈયળ નું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેના માટે જુઓ આ વિડીયો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Safar Agri Ki.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.