AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં આવતો પીળી નસ ના રોગ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં આવતો પીળી નસ ના રોગ !
👉 ઘણા ખેડૂતોએ ચોમાસું ભીંડાની વાવણી ગયા મહિને કરી દીધી છે. મે મહિનામાં વાવણી કરેલ ભીંડાના પાકમાં સરવાળે ચૂંસિયા જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. 👉 તેમ છતા આવા વહેલા કરેલ પાકમાં પીળી નસનો રોગ આવતો જ હોય છે. 👉 આ રોગ સફેદમાખીથી ફેલાતો હોવાથી પાકમાં આના ઉપદ્રવની ચકાસણી અવાર નવાર કરતા રહેવું. 👉 જો ઉપદ્રવની શરુઆત થઇ હોય તો સત્વરે સફેદમાખીના નિયંત્રણ માટે ડાયફેન્થીયુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રા અથવા પાયરોપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 વધુમાં રોગીષ્ટ દેખાતા ભીંડાના છોડ સમયાંતરે કાઢી લઇ નાશ કરવા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
5
અન્ય લેખો