ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડાનું સર્વ -શ્રેષ્ઠ બીજ
🙏નમસ્કાર ખેડૂતમિત્રો આવી ગયુ છે ભીંડાનું ઉચ્ચ ગુણવતા વાળું બીજ.ખેડૂતોને મળશે દમદાર ઉપજ.તો કયું છે આ બિયારણ અને શું છે તેની ખાસિયત જાણો વિડીયો દ્રારા.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.