AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાની શીંગ કોરી ખાનાર લીલી ઇયળનું કરો નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડાની શીંગ કોરી ખાનાર લીલી ઇયળનું કરો નિયંત્રણ !
👉 ભીંડામાં ટપકાંવાળી ઇયળ ઉપરાંત લીલી ઇયળ પણ તેટલી જ નુકસાન કરતી હોય છે. 👉 ઇયળ શીંગ ઉપર કાણૂ પાડી અંદરનો ભાગ ખાતી હોવાથી તેવી શીંગો વેચાણ લાયક રહેતી નથી. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો બીટી પાવડર અથવા આ ઇયળનું મળતુ એનપીવીનો છંટકાવ કરી શકે છે. 👉 શીંગ કોરી ખાનાર ઇયળ માટે ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રા અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રિન ૧૫% ઇસી ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૯.૩૦% + લેમડા સાયહેલોથ્રિન ૪.૬૦% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો. ❇️
5
3
અન્ય લેખો