AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાની શીંગો બેડોળ-વાંકીચૂકી થઇ જાય છે?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડાની શીંગો બેડોળ-વાંકીચૂકી થઇ જાય છે?
શીંગ કોરી ખાનાર ઇયળ વિકાસપામતી શીંગોમાં ઉતરી જઇ નુંકસાન કરે છે. શીંગ પર પડેલ કાણું ઇયળની હગારથી બંધ થઈ જાય છે અને શીંગો બેડોળ બની જાય છે. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓ.ડી. ૧૦ મિ.લિ. અથવા પાયરોપ્રોકક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
45
0
અન્ય લેખો