AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાની શીંગો ઉપર ફોલ્લીઓ પડવી
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડાની શીંગો ઉપર ફોલ્લીઓ પડવી
“સ્ટીન્ક બગ” નામના ચૂસિયાં વારંવાર શીંગમાંથી રસ ચૂસવા કાણાં પાડે છે અને અંતે તે ફોલ્લીઓના રુપે ઉપસી આવે છે. ગુણવત્તા ઉપર વિપરીત અસર પડે છે. જો શીંગો ઉપર ફોલ્લીઓનું પ્રમાણ વધતુ જણાય તો પ્રથમ સ્ટીન્ક બગનું નિયંત્રણ કરવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
126
2
અન્ય લેખો