સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડાની શીંગમાં ફોલ્લી પડવાની સમસ્યા પરેશાન છો??
🌱 ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે ભીંડાના પાકમાં હાલના વાતાવરણ મુજબ ઘણી બધી સમસ્યા આવે છે તો આ વિડિઓમાં ભીંડાની શીંગમાં આવતો ફોલ્લી પ્રશ્ન અને શીંગની ગુણવતા કઈ રીતે સુધારવી તે વિશે માહિતી જાણો !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.