આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડાની ફળ કોરી ખાનાર ઇયળ માટેની સચોટ દવા
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૫ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓ.ડી. ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
233
0
સંબંધિત લેખ