AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડાના પાકમાં ડુંખ અને ફળ કોરી ખાનારી ઈયળનું નિયંત્રણ !!
ભીંડા ના પાક માં સૌથી જટિલ સમસ્યા ડુંખ કોરી ખાનાર ઈયળ ની આવે છે અને આના કારણે ખેડૂતો ને ઘણો ખર્ચો થાય છે છતાં પણ અસરકારક નિયંત્રણ મેળવી શકતા નથી તો અમે લાવ્યા છીએ તમાર માટે ખાસ વિડીયો જેમાં અમારા કૃષિ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
13
4
અન્ય લેખો