AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભિંડા ફળની ગુણવત્તા સુધારવા માટે
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભિંડા ફળની ગુણવત્તા સુધારવા માટે
ફળોના વિકાસ દરમિયાન પાકમાં ઈયળ અથવા થ્રીપ્સના સંક્રમણની સાથે સાથે પાકમાં અસંતુલિત પોષક તત્વ વ્યવસ્થાપન જેવી સમસ્યાઓ આવે છે. જેના નિયંત્રિત માટે, થ્રિપ્સ અને ઈયળનું શરૂઆતથી જ નિયંત્રિત કરવું જોઈએ અને પાકને બોરોન 20% @ 1 ગ્રામ અને ચિલિટેડ કેલ્શિયમ 10% @ 0.75 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ અને ભેજ ને અનુરૂપ પિયત આપવું જોઈએ. જેથી ફળની ગુણવત્તામાં સુધારો થાય.
સંદર્ભ : એગ્રોસ્ટારએગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
140
2
અન્ય લેખો