કૃષિ વાર્તાKhedut sahay
ભારે વરસાદ માં નવી સરકારનો ભારે નિર્ણય !
ગુજરાત માં કેટલાય દિવસો થી ભારે વરસાદ ચાલી રહ્યો છે અને બીજી બાજુ ગુજરાત ની જનતા ને નવા સીએમ મળ્યા, અને હોદ્દા પર આવતા જ સરકારે મહત્વનો નિર્ણય લેવાયો છે અને આ નિર્ણય ખેડૂતો માટે જણાવો ખાસ જરૂરી છે, તો શું છે આ નિર્ણય અને કેવી રીતે મળશે લાભ જાણો આ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : khedut sahay.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો