AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ I - શેરડીના પાક પર જીવાત
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ I - શેરડીના પાક પર જીવાત
સફેદ ધેણ (હોલોટ્રીચીઆ સરાટા) - શેરડીમાં ઉપદ્રવ માટે કારણીભૂત જીવાતોમાં, સફેદ ધેણ વધુ સંખ્યામાં હોય છે. જમીન ખોદતી વખતે ખેતરમાં અથવા ખાતર ખાડામાં મળતી અંગ્રેજી અક્ષર સી આકારની ઈયળ સફેદ ધેણ છે. ભારતમાં, પાકોને મોટા પ્રમાણમાં નુકશાન પહોચાડનાર કેટલીક મુખ્ય જીવતો જવાબદાર હોય છે. આં જીવાતોમાંથી, એક સફેદ ધેણ છે, અને રાષ્ટ્રીય જીવાત તરીકે ઓળખાય છે. સફેદ ધેણ, બધા વિકાસશીલ તબ્બક્કામાં જમીનની અંદર રહે છે, તેથી, તે પાકને ભારી પ્રમાણમાં નુકશાન પોહચાડે છે. વનવિનાશ, આબોહવા પરિવર્તન, સંકલિત જંતુના નિયંત્રણનો અભાવ, સફેદ ધેણના ઉપદ્રવને ભારી માત્રામાં ફેલાવવામાં આ બધા કારણો અવલોકિત થયા છે. મહારાષ્ટ્રમાં, હોલોટ્રીચિયા સરાટા નામની સફેદ ધેણનો પ્રકાર જોવા મળે છે, જે શેરડીના મુળિયા પર નભે છે. સફેદ ધેણના બીટલ ખોરાકની શોધમાં જમીનની અંદર 2.5 કિલોમીટર સુધી જઈ શકે છે. જૈવિક ખાતરો દ્વારા તે એક સ્થળે થી બીજા સ્થળે જલ્દીથી ફેલાય છે.
નુકશાનના પ્રકારો - પહેલા તબ્બક્કામાં જયારે સફેદ ધેણની ઈયળ, ઈંડામાંથી બહાર આવે છે, જમીનમાં મળી આવતા સડેલા જૈવિક પદાર્થોમાંથી મળતા ખોરાક પર તે જીવે છે, જો તેમને તાજા મુળિયા મળે તો, ઈયળ પૂર્ણપણે મુળિયા પર નભે છે. આ પછી, બીજા અને ત્રીજા તબ્બક્કામાં, ઈયળ જૂન થી ઓક્ટોબરના મહિનામાં શેરડીના અને બીજા પાકોના મુળિયા ખાય છે નવેમ્બર થી જાન્યુઆરી ના મહિનામાં, સફેદ ધેણ જમીનમાં 90 થી 120 સેમી ઊંડાઈએ કોશેટો બનાવે છે. પુખ્ત કોશેટોમાંથી નીકળે છે, અને ઉનાળું વરસાદ સુધી કંઈપણ ખોરાક વગર જમીનમાં પડી રહે છે. શેરડીમાં, આ ઈયળો મૂળને નુકશાન પોહચાડે છે. મુળિયા નાબુદ થઇ જવાને કારણે, પાકનો ખોરાક અને પાણી લેવાનો પ્રવેશ બંધ થાય છે. અસરગ્રસ્ત શેરડીનો પાક શુષ્ક દેખાય છે અને પાંદડાઓ મૂંઝાયેલ દેખાય છે, ધીમે ધીમે પાંદડાઓ પીળાશ પડતા થવા લાગે છે, અને અંતે સુકાય જાય છે. જીવાતોને કારણે શેરડીના મુળિયા ફાટવાને કારણે, આખી શેરડી સુકાય જાય છે. યોગ્ય સમયે (મે - ઓગસ્ટ) સફેદ ધેણનું નિયંત્રણ થવુંજ જોઈએ. આ પછી પણ, 12 મહિનાઓમાં,ઇયળની સૌથી લાંબો જીવનકાળ, સફેદ ધેણની ફક્ત એક જ જાતિ જન્મે છે, અને પાકોના મૂળિયાંમાંથી ખોરાક ખાવાની ક્ષમતા હોય છે, આ વિગતો પાકને મહત્તમ વિનાશના કારણો બને છે. શ્રી. સુભાષ મોરે વરિષ્ઠ કૃષિ નિષ્ણાત (શેરડી)
30
0