ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીખેતી બધાં માટે
ભાગ -1 માછલીનો સડેલો કચરો (ગુનાપસેલમ)
માછલીનો સડેલો કચરો (ગુનાપાસેલમ) એક ઉત્તમ પ્લાન્ટ ટોનિક છે. સાથે (છોડની આવશ્યકતાના મુજબ 8% -10%) નાઇટ્રોજન આપીને છોડના વિકાસમાં મદદ કરે છે.
ઉપરાંત માછલીનું ખાતર એમિનો એસિડ, સૂક્ષ્મજીવો, સૂક્ષ્મ પોષક તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે. જે જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદ કરે છે. તે કુદરતી છોડવર્ધક અને જંતુનાશક તરીકે પણ અસરકારક સાબિત થયું છે._x005F_x000D_ તે સ્પ્રે સાથે વધુ વપરાય છે, જે મૂળના કીડા નિયંત્રણ કરવામાં મદદ કરે છે._x005F_x000D_ _x005F_x000D_ આ સામગ્રી પોષક સમૃદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું કારણ કે તેમાં ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વો જેવાકે (N, K, Ca, Mg, P ,S ,Cl, Fe, B, Mn, Zn, Cu, Mo અને Ni) રહેલ છે ._x005F_x000D_ _x005F_x000D_ વાપરવાની રીત :_x005F_x000D_ _x005F_x000D_ •. વિકાસ, ફૂલ અને ઉત્પાદન વધારવા માટે સાંજના સમયે કોઈપણ પાક પર સ્પ્રે તરીકે પાણીમાં 3 ટકા થી 5 ટકા સ્પ્રે માં ઉપયોગ કરી શકાય ._x005F_x000D_ • જો માછલી નું ખાતર વધારે હોય તો 100 લિટર પાણી દીઠ 2 લીટર ખાતર મિક્સ કરી પિયત માં આપી શકાય છે._x005F_x000D_ • 3-10 કિગ્રા માછલીમાંથી તૈયાર કરેલ અર્ક એક એકર જમીનમાં ઉપયોગ કરવામાં આવે છે._x005F_x000D_ _x005F_x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
472
0
સંબંધિત લેખ