AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ - 1 ફક્ત થોડા રૂપિયા વધુ કમાવવાની આશામાં
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ - 1 ફક્ત થોડા રૂપિયા વધુ કમાવવાની આશામાં
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ, ભારતના મોટા ભાગના લોકો તેમની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. તો, ખેતી પ્રધાન દેશમાં, જ્યાં ખેતી અડધી પ્રજાનું પેટ ભરે છે, ત્યાં ખેડૂત હજુ પણ ભુખ્યો રહે છે, તેવું ‘કેમ?’ આ એક ખુબ જ અગત્યનો સવાલ છે.
એક તરફ દેશવાસીઓ ખેડૂતોના અથાગ પરિશ્રમના પરિણામે આનંદ માણે છે તો બીજી તરફ તે જ દેશનો અન્નદાતાપોતાની મહેનતનો થોડો જ લાભ લઇ રહ્યો છે. જો આ દુ:ખદ પરિસ્થિતિ ચાલુ રહશે તો એક દિવસ એવો આવશે જ્યારે આપણે પ્રગતિના શિખર પર હશું પરંતુ ખેતી કરવા માટે કોઈ રહશે નહિ અને ખ
184
0
અન્ય લેખો