સમાચારએગ્રોસ્ટાર
ભાઈ ભાઈ !! ફક્ત 1500 માં લઈને ફરી શકાય તેવું ફ્રિઝ? જાણો વિગતવાર !
ઓછી કિંમતમાં ખરીદો આ પોર્ટેબલ ફ્રિજ :
📢 1500 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં તમારા ઘરે લઇ આવી શકો છો એક સસ્તું ફ્રિજ. હોક્સ સ્માર્ટ કપ મીની કાર ફીજ ની વાત કરી રહ્યાં છીએ જેને તમે ખૂબ સસ્તામાં ખરીદી શકો છો. આ નાનુ ફ્રીજ 500 એમએલની કેપેસિટી સાથે આવે છે અને તેમાં તમે તમારા ડ્રિન્કને ચપટીમાં ઠંડુ અને ગરમ પણ કરી શકો છો. આ ફ્રીજની કિંમત આમ 3999 રૂપિયા છે, પરંતુ ઓનલાઇન વેબસાઈટ પરથી તમે 63% ના ડિસ્કાઉન્ટ બાદ 1499 રૂપિયામાં ખરીદી શકો છો. જેમાં તમને બેંક ઑફર્સ, કેશબેકની તક અને પાર્ટનર ઑફર પણ આપવામાં આવી છે.
📢 આ ફ્રીજ ફક્ત 12Vના પાવર પર કામ કરે છે અને તેને સરળતાથી કોઈ પણ કારમાં પાવર સોર્સ લગાવી ઉપયોગ કરી શકાય છે. આ મિની ફ્રીજથી તમે તમારી ડ્રિન્કને ઠંડી અને ગરમ બંને કરી શકો છો. આ કાર રેફ્રીજરેટરની ખાસિયત છે કે તેમાં આપવામાં આવેલો સ્માર્ટ કપ જ્યાં તમારી ડ્રિન્કને +/- 5 ડિગ્રી સુધી કૂલ કરી શકે છે. તો 55 ડિગ્રી સુધી હીટ પણ કરી શકો છો. કૂલ મોડને દર્શાવવા માટે તેમાં એક વાદળી એલઈડી લાઈટ આપવામાં આવી છે અને હૉટ મોડ માટે એક લાલ એલઈડી ઈન્ડિકેટર છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.