કૃષિ જુગાડઆધુનિક ખેતી
ભાઈ નું દિમાગ તેજ છે ! કામ કરે છે જુગાડ થી !
ખેતી માં હવે તો નાના મોટા પાયે જુગાડ થી કામ ખુબ જ સરળતા થી કરી શકાય છે, એવા માં આ વિડીયો માં તો ભાઈ એ ભુસુ ભરવા માટે ખુબ જ ઉપયોગી મશીન બનાવ્યું અને એ પણ ટ્રેક્ટર રોટર વગર, તો ચાલો જાણીયે આ વિડીયો માં વધુ કેવી કરે છે કામ અને કેવી રીતે ખેડૂતો ને ઉપયોગી છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : આધુનિક ખેતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.