કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
ભાઈ આ જુગાડ તો છે બહુ કામ નો !
👉 ખેડૂત ભાઈઓ, આજ ના કૃષિ જુગાડ વિડીયોમાં, આપણે જોઈશું ખેતીમાં વપરાતા પ્લાસ્ટિકના સાધનો જેમકે પાણી ભરવાની ડ્રમ, કેરબો કે બોટલો વગેરેમાં કોઈ લીકેજ થાય તો આપણે તેને તરત જ કેવી રીતે જુગાડ થી લીકેજ બંધ કરી શકાય છે. કેવી રીતે કરવામાં આવ્યો છે આ ખાસ જુગાડ જાણવા માટે વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.