AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનVTV Gujarati News and Beyond
ભાઈ..ભાઈ..! પશુપાલન માં IAS કરતાં પણ કમાય છે વધુ !!
👉IAS કરતા પણ વધુ કમાઈ છે પૈસા 👉15 પશુથી શરૂ કર્યો હતો વ્યવસાય 👉વર્ષે 80 થી 90 લાખની કરે છે આવક 👉નવલબેને માત્ર 15 જેટલા પશુઓ થી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી..પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકો ની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલ બેન આ મંજિલ પર પહોંચ્યા છે. અને આજે તેમની પાસે 150 જેટલા પશુઓ છે, 65 વર્ષની ઉંમરમાં પણ તેઓ અત્યારે દિવસના 10 કલાક કરતા પણ વધુ કામ કરે છે.નવલબેન્ન ચૌધરી એક દિવસ માં 800 થી 1000 લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે..15 દિવશે 4 થી 5 લાખ રૂપિયા ની આવક તેમના ખાતા માં જમા થાય છે. જેમાં ખર્ચ ને બાદ કરતાં તેઓ 2 લાખ જેટલી બચત કરી રહ્યા છે.વધુ માહિતી જાણીયે આ અહેવાલ માં...!
સંદર્ભ : VTV Gujarati News and Beyond. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
5