મોન્સૂન સમાચારkhedut TV
ભર શિયાળે ચોમાસુ જામ્યું ! ભારે માવઠાની આગાહી !
☁️ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં જાણે હિલ સ્ટેશન બન્યું હોય તેવો માહોલ રચાયો છે. હવામાન વિભાગ તરફથી હજુ બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. તો ક્યાં વિસ્તારમાં હજુ કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે જાણીયે આ વિડીયોમાં. સંદર્ભ : khedut TV, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
25
6
અન્ય લેખો