મોન્સૂન સમાચારOnly You
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી !
☁ ભારતીય મોસમ વિભાગના અપડેટ અનુસાર, આજથી 18 એપ્રિલથી મોસમનો મિજાજ બદલાવાનો છે. ગરમી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 20 થી 22 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડશે. સાથે આ વિડીયોમાં જાણો પવન ની ગતિ કેવી રહેશે અને ચોમાસુ આ વર્ષનું વહેલું આવશે કે મોડું જાણીયે અને અન્ય મિત્રો ને પણ શેર કરીયે.
સંદર્ભ : Only you.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.