શ્રેષ્ઠ ભારતદિવ્યભાસ્કર
ભંગારમાંથી બનાવી ઇલેક્ટ્રિક બાઈક, 8 પૈસામાં ચાલે છે 1 કિમી !
બાઇકમાંથી પેટ્રોલ એન્જિન કાઢીને સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ લગાવી દીધી યુવાને તૈયાર કરેલુ ઇલેક્ટ્રિક બાઇક ચાલે છે, ત્યારે બેટરી ચાર્જ પણ થાય છે સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ કાર્યરત કરી ઇલેક્ટ્રિક બાઇક રિજનરેટિવ બ્રેક સિસ્ટમથી જાતે ચાર્જ થયા કરે છે જૂના બાઈકના ઓરીજનલ ચેચીસને કોઈ વેલ્ડીંગ વગર અને તેની સ્ટ્રેથને છંછેડ્યા વગર મોટર અને બેટરી ફીટ કરવામાં આવી છે. સંદર્ભ : દિવ્યભાસ્કર, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
5
અન્ય લેખો