AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીઆરએસઆર એગ્રો - હાયમેટિક (આરએસઆર રીટેઇલ પ્રા.લિ.)
બ્લોવર ગન નો ઉપયોગ અને ફાયદાઓ !
👉 દવા ના છંટકાવ માટે બારીક ઝાકળ જેવા બિંદુ પાન પર પડે તે જરૂરી છે અને તમે લાંબો છટકાવ પ્રેશર થી થાય તો સોના માં સુંગધ ભલે, તો આવી જ એક પ્રોડક્ટ છે બ્લોવર ગન જેનો ઉપયોગ તમે બેટરી પંપ માં લગાવી ને ઉપયોગ કરી શકો છો તેની કેવી રીતે પંપ સાથે જોડવો કેવી રીતે કરે છે કામ જાણીયે આ વિડીયો. 👉 સંદર્ભ : આરએસઆર એગ્રો - હાયમેટિક (આરએસઆર રીટેઇલ પ્રા.લિ.). આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
6
અન્ય લેખો