AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બ્લાઈટ રોગનું સંકલિત વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બ્લાઈટ રોગનું સંકલિત વ્યવસ્થાપન
ખરીફ ઋતુમાં પાકની ઉપજને અસર કરતા મોટાભાગના વ્યાપક રોગમાં બ્લાઈટ, પાન નો ઝાળ દેખાય છે.જયારે હવામાં ભેજ ના ટકા વધુ હોય છે અને આકાશ વાદળ છાયું હોય ત્યારે બ્લાઈટનું નિયંત્રિત કરવું સરળ નથી. જેમ જેમ સમયાંતરે ઝરમર થાય એમ છંટકાવ કરેલા દ્રાવણની અસરકારકતા ઓછી થાય
પ્રથમ, જો તમારા ખેતમાં વધારે પાણી હોય, તો પાણી નિકાલ નીઓ વ્યવસ્થા કરવી, જેથી સાપેક્ષ ભેજ ઓછો થશે અને ફૂગનો વિકાસ થશે નહી. વધારાનું પાણી કાઢવું માટેનું એક ઉકેલ, થોડાક સમય માટે ડ્રીપ ચાલુ કરીને તેના દ્વારા સલ્ફર આપવું જોઈએ. જો ટપકની સુવિધા ન હોય તો, એમોનિય
69
0