નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
બ્રોકોલીની ખેતી થી ખેડૂતોની આવકમાં થશે વધારો !
બ્રોકોલી ની ખેતી કોઈ ખેડૂત ભાઈ એ કરી હશે તો કોઈ આવી નવી વિદેશી ખેતી કરવા ઇચ્છતા હશો. તો આ વિડીયો માં જરૂરી માહિતી આપવા આવી છે જેમને ક્યારે આનું વાવેતર થાય? કેટલા બીજ ની જરૂર પડે ક્યાં બીજ આવે છે ? કઈ જમીન માં ખેતી થઇ શકે આવી તમામ માહિતી છે તો જાણીયે આ વિડીયો માં અને કરીયે નવી ખેતી અને બનીયે સ્માર્ટ ખેડૂત.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.