ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોAgri safar
"બ્રહ્માસ્ત્ર "! નામ એવું કામ !
બ્રહ્માસ્ત્ર નામ આપણે સૌ જાણીયે છે, અને કેમ ના જાણીયે એનો મહિમા જ અપરંપાર છે. પરંતુ આજે આપણે ખેતી માં વપરાતા બ્રહ્માસ્ત્ર વિષે જાણીશું. • પાક માં જીવાત ને મારવા કેવી રીતે બનાવવું બ્રહ્માસ્ત્ર ! • કેવી રીતે કરે છે કામ ? • કેવી રીતે ખેતી માં અન્ય દવા ખર્ચ ઘટાડી શકાય ? આ તમામ પ્રશ્નો નું સમાધાન જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ના હિત માટે આ વિડીયો ખુબ જ શેર કરો.
સંદર્ભ : Agri Safar. જૈવિક વિડીયો માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
199
38
સંબંધિત લેખ