AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
બોર્ડો પેસ્ટ બનાવવાની અને છોડમાં લગાવવાની રીત!
બોર્ડો મિશ્રણનો ઉપયોગ ખેડૂત ભાઈઓ બાગાયતી પાકમાં વરસાદની સીઝનના પ્રારંભમાં અને અંતમાં પ્રયોગ કરે છે. તેનો ઉપયોગ આંબા, જામફળ, લીંબુ વર્ગના છોડ, ચીકુ વગેરેમાં બધા ફળના છોડમાં થાય છે. જેના કારણે છોડ વિવિધ રોગો અને જીવાતોથી સુરક્ષિત રહે છે. કેવી રીતે બોર્ડો પેસ્ટ બનાવવામાં આવે છે અને કેવી રીતે લગાવવામાં આવે છે અને તેનાથી શું ફાયદા થાય છે? તેની સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો ને અંત સુધી જુઓ અને તમારા બાગાયતી પાક માં ઉપયોગ કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
32
14