આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બોરની ગુણવત્તા અને કદ સુધારવા માટે સલાહ
બોરની ગુણવત્તા અને કદમાં સુધારો કરવા માટે 0:0:50 @ 100 ગ્રામ / પંપ છંટકાવ થવો જોઈએ. જો સુક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય તો સૂક્ષ્મ પોષક તત્ત્વોમાં 20 ગ્રામ / પંપ છંટકાવ કરવો જોઈએ.
239
1
અન્ય લેખો