યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
બે યોજનામાં થયા ધરખમ ફેરફાર, જાણો કેવી પડશે અસર !!
સરકારે પ્રધાનમંત્રી વીમા યોજનાઓના પ્રીમિયમમાં વધારો કર્યો છે. પ્રથમ વખત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ક્યારથી અમલ માં આવશે તેની કેવી અસર જનતા પર પડશે અને આ યોજનાનો લાભ કેવી રીતે આમ જનતાને મળી શકે છે, ચાલો જાણો આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને શેર કરો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.