પશુપાલનSafar Agri Ki
બે માળનો તબેલો, 70થી વધુ ભેંસ, યુવતી કરે છે પશુપાલન !
મન હોય તો માળવે જવાય' કહેવત ને સાચા અર્થ માં સાર્થક કરી રહી છે એક યુવતી, જે એક બે પશુ થી પશુપાલન નથી કરતી પણ નવી ધગસ અને સ્માર્ટ રીતે પોતાના પિતાના વ્યવસાયમાં આગળ વધી રહી છે. તો ચાલો જાણીયે કેવી રીતે તૈયાર કર્યું આ ખાસ મકાન અને કેવી રીતે મળેવી રહી છે વધુ આવક. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
33
13
અન્ય લેખો