સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
બેમોસમમાં ચણાના પાકમાં શું કરવું અને શું ના કરવું ?
🌿 ચણાના પાકમાં બેમોસમ અનુભવાય ત્યારે ખેડૂતોએ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ અને ક્યાં ખેતી કાર્યો કરવા જોઈએ અને ક્યાં ખેતી કાર્યો ન કરવા જોઈએ જેથી પાક સુરક્ષિત રાખી વધુ ઉત્પાદન મળે શકે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.