AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બેક્ટેરિયલ સ્લરી તૈયાર કરવાની પદ્ધતિ
જૈવિક ખેતીસંદર્ભ: કૃષિ સેવા કેન્દ્ર ચીખલી
બેક્ટેરિયલ સ્લરી તૈયાર કરવાની પદ્ધતિ
• 1 એકર માટે 200 લિટર પાણીની ટાંકીમાં, 5 લિટર ટ્રાઇકોડર્મા, 5 લિટર છાશ, 5 કિલો કાળો ગોળ, 5 લિટર ગૌમૂત્ર ( અથવા જરૂરિયાત મુજબ) લો. મિશ્રણને 1-2 દિવસ માટે રાખો. _x000D_ • લાકડી દ્વારા દિવસમાં 3 વખત મિશ્રણને ઘડિયાળની દિશામાં હલાવો._x000D_ • બીજા દિવસે 180 લિટર પાણી ટાંકીમાંથી પાક માટે પિયત દ્વારા છોડો અને 20 લિટર સ્લરી રહેવા દો. બાકીના 20 લિટર પાણીમાં ગોળ, ગૌમૂત્ર નાખો. ટ્રાઇકોડર્મા ફરીથી વાપરવાની જરૂર નથી_x000D_ • પાકની છેલ્લી અવસ્થાએ સંપૂર્ણ 200 લિટર સ્લરી પાણીમાં આપી દો._x000D_ • ગાળ્યા વગર ડ્રિપ માં એવું નહીં નહિતર બેક્ટેરિયા સ્લરી ડ્રિપમાંથી પસાર થશે નહીં અને ફિલ્ટર ચોકઅપ થવાની સંભાવના છે. _x000D_ સંદર્ભ: કૃષિ સેવા કેન્દ્ર ચીખલી_x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_ _x000D_
599
10