એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બીટી બિયારણ પકવતા કપાસના ખેડૂતો માટે અગત્યની એક સુચના:
બીટી બીયારણ માટેના પ્લોટમાં ખેડૂતો ફલીનીકરણ માટે કપાસના ફૂલોની પાંખડીઓ તોડી જમીન ઉપર નાંખી દેતા હોય છે. કેટલીકવાર આ પાખડીઓ ઉપર ગુલાબી ઇયળના ઇંડા હોઇ શકે છે. જેથી તોડેલ પાંખડીઓને ખેતરની બહાર ખાડો ખોદી દાટી દેવી. આમ કરવાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટાડવામાં મદદ મળશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
22
7
અન્ય લેખો