આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બીટી કપાસમાં નોન-બીટી (રેફ્યુજા)ની વાવણી શા માટે?
કપાસમાં આવતી જીંડવાકોરી ખાનાર ઇયળો બીટી કપાસ સામે ખૂબ જ ઝડપથી પ્રતિકારકશક્તિ ન કેળવી લે અને આ પ્રક્રિયાની ગતિ ઘટાડવા માટે નોન બીટી (રેફ્યુજિયા)ની સાથે સાથે વાવણી જરુરી છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
63
0
અન્ય લેખો