સ્માર્ટ ખેતીKVK DAHOD
બીજ ના ઉગાવાના ટકા જાણો આ સરળ રીતે !
ખેડૂત મિત્રો જે બીજ લાવે છે તેની ઉગવાની ક્ષમતા તેના પેકેટ પર તો લખેલી જ હોય છે સાથે તમે જાતે જ તેની અંકુરણ ક્ષમતા જાણવા માંગતા હોય તો બહુ જ સરળતા થી જાણી શકાય છે અને તે મુજબ બીજ ની સ્ફુરણ ક્ષમતા ને ધ્યાન માં રાખી ને બીજ ગણતરી કરી ને વાવેતર એકમ માં વાવેતર કરી શકો છો. જાણો આ વિડીયો માં કેવી રીતે કરવામાં આવે છે બીજ અંકુરણ ક્ષમતા જાંણવાની અદ્દભુત રીત ...!! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : KVK DAHOD. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
68
12
અન્ય લેખો