આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બિન પિયત / સુકી ખેતી ના કપાસ માટે અગત્ય ની સુચના
બિન પિયત / સુકી ખેતી ના કપાસ માં ફૂલ ભમરી/ચાપકા અવસ્થા માં જો થોડો અથવા નહીવત વરસાદ હોય તો પોટાશીયમ નાઇટ્રેટ( ૧૩:૦૦:૪૫)૧- ૨ % નું દ્રાવણ બનાવી છંટકાવ કરવો
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય કપાસ ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.