બિઝનેસ આઈડિયા ! રોજગાર ઉભો કરવા સરકાર કરશે મદદ આપશે સબસીડી !
બિઝનેસ ફંડાVTV ન્યૂઝ
બિઝનેસ આઈડિયા ! રોજગાર ઉભો કરવા સરકાર કરશે મદદ આપશે સબસીડી !
👉 નવો બિઝનેસ શરૂ કરવાનો આ છે ખાસ પ્લાન 👉 સરકાર પણ કરશે આ બિઝનેસમાં મદદ 👉 સબસિડી મેળવીને લાખો કમાવો ➡️ કેટલાક બિઝનેસ એવા છે જેને તમે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ કરી શકો અને જોરદાર કમાણી કરી શકો. અત્યારના સમયમાં પેપર કપનો બિઝનેસ સૌથી વધારે પોપ્યુલર અને ડિમાન્ડમાં છે. દરેક જગ્યાએ પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવતી હતી, હવે તેની જગ્યાએ પેપરના કપ ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી પેપરકપની ડિમાન્ડ વધી ગઇ છે. આ બિઝનેસ માટે સરકાર મુદ્રા લોન આપે છે. સામાન્ય કેટલાક ખર્ચ : ➡️ 3.75 લાખ રૂપિયા તમારે રૉ મટેરિયલનો ખર્ચ થશે. ➡️ યુટીલિટીઝ પર 6000 રૂપિયા ખર્ચ થશે. ➡️ અન્ય ખર્ચ 20,500 રૂપિયા થશે. સરકાર કરશે મદદ ➡️ કેન્દ્ર સરકાર મુદ્રા લોન હેઠળ આ બિઝનેસમાં મદદ કરશે. મુદ્રા લોન હેઠળ સબસિડી આપશે. 75 ટકા લોન સરકાર આપશે, જ્યારે 25 ટકા તમારે ઇનવેસ્ટ કરવું પડશે. ક્યાં મળે છે મશીન ➡️ કાગળના કપ બનાવવાનું મશીન દિલ્હી, હૈદરાબાદ આગ્રા તેમજ અમદાવાદના કેટલાક શહેરોમાં મળે છે. આ મશીન તૈયાર કરવાનું કામ એન્જીનીયરિંગ વર્ક કરનાર કંપનીઓ કરે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
6
અન્ય લેખો