AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાયો કોમ્બી નો ઉપયોગ અને તેના ફાયદાઓ !
ઉપયોગ વિધિ ! સમય પાક પદ્ધતિ બીજ માવજત મગફળી, કઠોળ ધાન્ય પાક વગેરે 1 એકરમાં બીજ ને પાણી માં ભીનું કરીને ૧ કિલો બાયોકોમ્બી નાખીને હલાવી ને બીજ ને પટ આપવો. છાયા માં સૂકવીને વાવણી કરવી. ડ્રેન્ચિંગ /દરેડવુ શેરડી, કંદપાક, પપૈયા, કેળ રોપણી સમયે ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે એકર માં ૧ કિલો બાયોકોમ્બી સરખે ભાગે વહેંચાય તેમ ચાસમાં / કંદ ઉપર / નોઝલ કાઢીને દરેડવુ. પૂંખીને / બ્રોડકાસ્ટ દરેક પાક માં ૫૦ કિલો ભીની માટી/ ખોળ/ છાણીયા ખાતર માં ૧ કિલો બાયો કોમ્બી મિક્સ કરી ૧ એકર માં પૂંખીને આપવું. ડ્રિપ માં દરેક પાક માં ૧ કિલો બાયો કોમ્બી ૧ એકર માં પૂંખીને આપવું. આ બહુપયોગી પ્રોડક્ટ ખરીદવા માટે હમણાં જ ક્લિક કરો. ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CN-097 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
8
અન્ય લેખો