વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ઇન્ડિયા
બાયો કોમ્બી નો ઉપયોગ અને તેના ફાયદાઓ !
AARSH JAIVIK Bio Combi (1 Kg) - Agrostar ઉપયોગ વિધિ !
સમય
પાક
પદ્ધતિ
બીજ માવજત
મગફળી, કઠોળ ધાન્ય પાક વગેરે
1 એકરમાં બીજ ને પાણી માં ભીનું કરીને ૧ કિલો બાયોકોમ્બી નાખીને હલાવી ને બીજ ને પટ આપવો. છાયા માં સૂકવીને વાવણી કરવી.
ડ્રેન્ચિંગ /દરેડવુ
શેરડી, કંદપાક, પપૈયા, કેળ રોપણી સમયે
૧૦૦ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે એકર માં ૧ કિલો બાયોકોમ્બી સરખે ભાગે વહેંચાય તેમ ચાસમાં / કંદ ઉપર / નોઝલ કાઢીને દરેડવુ.
પૂંખીને / બ્રોડકાસ્ટ
દરેક પાક માં
૫૦ કિલો ભીની માટી/ ખોળ/ છાણીયા ખાતર માં ૧ કિલો બાયો કોમ્બી મિક્સ કરી ૧ એકર માં પૂંખીને આપવું.
ડ્રિપ માં
દરેક પાક માં
૧ કિલો બાયો કોમ્બી ૧ એકર માં પૂંખીને આપવું.
આ બહુપયોગી પ્રોડક્ટ ખરીદવા માટે હમણાં જ ક્લિક કરો. ક્લિક કરો
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.