આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બાજરી માં આવતા કુતુલ રોગ ખતરનાક રોગ પણ નિયંત્રણ સહેલું
બાજરી માં આવતો કુતુલ, પીન્છ છારો રોગ બહુ નુકશાન કરે છે અને એક વાર રોગ આવી ગયા પછી તેનું નિયંત્રણ શક્ય નથી, આ રોગ બીજ દ્વારા ફેલાતો રોગ છે માટે બાજરી ના બીજ ને મેટલેક્ષિલ -૩૫ % SD @ ૬ ગ્રામ / બીજ પ્રમાણે બીજ માવજત આપવી. જો પાક સંરક્ષણ સલાહ તમારા માટે ઉપયો
112
1
અન્ય લેખો