AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાજરી ના પાક માં યોગ્ય વૃદ્ધિ-વિકાસ માટે
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
બાજરી ના પાક માં યોગ્ય વૃદ્ધિ-વિકાસ માટે
ખેડુત ભાઇઓ, બાજરી પાકના યોગ્ય વૃદ્ધિ-વિકાસ માટે યોગ્ય ખાતરનું વ્યવસ્થાપન કરવું. શરૂવાતમાં વાવણી સમયે વામ શક્તિ 4 કિલો અથવા ભૂમિકા 4 કિલો રેતી અથવા માટીમાં ભેળવીને પૂંખવુ. પાક વાવણીના 25 થી 30 દિવસ પછી પાણીમાં દ્રાવ્ય ખાતર 19:19:19 @ 1 કિલો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 250 ગ્રામ પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
9
3
અન્ય લેખો