AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાજરી-જૂવારમાં ડૂંડાની ઇયળ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાજરી-જૂવારમાં ડૂંડાની ઇયળ
ઇયળ ડૂંડામાં વિકસતા દૂધિયા દાણાને ખાઇને નુકસાન કરે છે. કેટલીકવાર એક ડૂંડા ઉપર ૪ થી વધારે જોવા મળે છે. આ ઈયળનું એન.પી.વી. ૪૫૦ એલ.ઇ./હેક્ટર અથવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાવડર ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
18
2
અન્ય લેખો