AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
બાજરીમાં ખાતર- પાણી વ્યવસ્થાપન તથા નિંદામણ નિયંત્રણ !
ખેડૂત મિત્રો, ચોમાસુ બાજરી નું વાવેતર થઇ ગયું હશે, હવે ચોમાસુ વરસાદ ખેંચાય તો પિયત ક્યારે આપવું સાથે તેમાં થતું નીંદણ ને કઈ દવા થી નિયંત્રણ કરી શકાય જાણીયે સાથે ખાતર વ્યવસ્થાપન ની ખાસ માહિતી મળશે આ વિડીયો માં.તો વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો ઉપયોગી માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
6