AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બાજરીમાં આ નુકસાન કરતા બીટલ્સને ઓળખો
આ જીવાતને બાજરીના કાંસિયા તરીકે ઓળખાય છે જે ડૂડાં આવતી પરાગરજને ખાઇને નુકસાન કરતી હોવાથી દાણા ઓછા ભરાય છે. વધુમાં આ કિટક ગુંદરિયો (અર્ગટ) નામના રોગનો ફેલાવો એક ડૂંડા ઉપરથી બીજા ડૂંડા ઉપર કરે છે. કિટક જો ભૂલેચૂકે શરીર ઉપર દબાઇ જાય તો ચામડી ઉપર ફોલ્લા ઉપસી આવે છે. વિડિયો સંદર્ભ: વિનિંગવિડ
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
35
0
અન્ય લેખો